<strong>મુંબઇઃ</strong> બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌત પોતાના વિવાદિત નિવેદન માટે હંમેશા ચર્ચામાં રહે છે, પણ હવે તેના નિશાને કોઇ એક્ટર, એક્ટ્રેસ કે ડાયરેક્ટર નહીં પણ રાજકીય પક્ષ છે. કંગનાએ મતદાન કરીને બહાર આવતી વખતે મીડિયા સામે આડકતરી રીતે કોંગ્રેસ પર પ્રહાર કર્યો હતો. આ નિવેદનથી કંગના ફરીથી ચર્ચામાં આવી ગઇ
from entertainment http://bit.ly/2Whmq1P
No comments:
Post a Comment