<strong>રાજકોટ:</strong> પડધરી-ટંકારાના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાના પુત્રનો પશ્વિમ બંગાળમાં અકસ્માત થયો હતો જેમાં તેનું મોત નિપજ્યું હતું. લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જયો હતો. લલિત કગથરાના પુત્રની આજે અંતિમ યાત્રા નીકળી હતી જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજકિય અને સામાજિક લોકો અંતિમ
from gujarat http://bit.ly/2WNE2Te
No comments:
Post a Comment