વિવેક ઓબેરોયને મળી રહી છે ધમકીઓ, મુંબઈ પોલીસે આપી સુરક્ષા

મુંબઈ: બોલિવૂડ સ્ટાર એશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન અને અભિષેકને લઈને એક મીમ ટ્વિટ કરવા પર અભિનેતા વિવેક ઓબેરોય વિવાદોમાં સપડાયો છે. સોશિયલ મીડિયા પર ચારે તરફ ટીકા થયા બાદ હવે તેને ધમકીઓ મળી રહી છે. ધમકીઓના કારણે મુંબઈ પોલીસે વિવેક ઓબેરોયે સુરક્ષા આપી છે. જો કે હજું સુધી

from entertainment http://bit.ly/2JxVWGD

No comments:

Post a Comment