આ એક્ટર પ્રેગનન્ટ ગર્લફ્રેન્ડની સાથે મનાવી રહ્યો છે Babymoon, શેર કરી રૉમેન્ટિક તસવીર

<strong>મુંબઇઃ</strong> એક્ટર અર્જૂન રામપાલ આજકાલ પોતાની પ્રેગનન્ટ ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સની સાથે 'બેબીમૂન' સેલિબ્રેટ કરી રહ્યો છે. વાયરલ ફોટોઝમાં તમે અંદાજ લગાવી શકો છો કે, આવનારા બાળકને લઇને બન્ને કેટલા એક્સાઇટેડ છે. અર્જૂન રામપાલે બેબીમૂનની એક તસવીર પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી છે, સાથે આ એક ક્યૂટ કેપ્શન પણ લખ્યુ

from entertainment http://bit.ly/2WcAXPh

No comments:

Post a Comment