આણંદ: આંકલાવ પાસે ટ્રેલર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આંકલાવ નજીક થયેલા અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થયા હતા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ ઘટનામાં તમામ મૃતકોના
from gujarat http://bit.ly/2M27F1Z
No comments:
Post a Comment