નવી દિલ્હીઃ જાણીતા કોમેડિયન કપિલ શર્માના ઘરમાં ખૂબ ઝડપથી ખુશ ખબર આવવાની છે. કપિલ હાલ તેના વૈવાહિક જીવન અને પ્રોફેશનલ લાઇફ બંનેમાં સારા મુકામ પર છે. અહેવાલ મુજબ કપિલ શર્માની પત્ની ગિન્ની હાલ ગર્ભવતી છે. <img class="size-medium wp-image-405844 aligncenter" src="http://bit.ly/2HSSbIp" alt="" width="265" height="300" /> કપિલ અને ગિન્નીના ઘરમાં નાના બાળકનું આગમન
from entertainment http://bit.ly/2W5ROEr
No comments:
Post a Comment