શૂટિંગ દરમિયાન ઘાયલ થયો આ સ્ટાર એક્ટર, 20 દિવસ સુધી આરામની સલાહ

<strong>નવી દિલ્હીઃ</strong> જોન અબ્રાહમ આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ પાગલપંતીમાં વ્યસ્ત છે, પરંતુ અચાનક તેમણે શૂટિંગ રોકવું પડ્યું છે. અહેવાલ ચે કે શૂટિંગ દરમિયાન એક એક્શન સીન કરતાં જોન અબ્રાહમ ઈજાગ્રસ્ત થયા છે અને તેને ખભ્ભામાં ઈજા થઈ છે. ડોક્ટરોએ તેમને 20 દિવસ આરામ કરવાની સલાહ આપી છે. <img class="aligncenter size-gallery-thumb

from entertainment http://bit.ly/30HXjI3

No comments:

Post a Comment