પાણીના પ્રશ્નો માટે 1916 પર કરો કોલ, સરકારે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારો સહિત અનેક વિસ્તારમાં પીવાના પાણીની ભયંકર તંગી સર્જાઈ છે. આ સ્થિતિને નિવારવા ગુજરાત સરકારે 24 કલાક માટેનો હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. ટોલ ફ્રી નંબર ૧૯૧૬ ઉપર પાણીના પ્રશ્ને નાગરિકોની ફરીયાદોને ઝડપથી ઉકેલવા પાણી પુરવઠા વિભાગે વહીવટી તંત્ર ગોઠવ્યું છે. નર્મદા વિભાગનો હવાલો સંભળતા નાયબ મુખ્યમંત્રી

from gujarat http://bit.ly/2URKmqX

No comments:

Post a Comment