ધોરણ 10માં નાપાસ થતાં વિદ્યાર્થિનીએ છઠ્ઠા માળેથી છલાંગ લગાવી, જાણો વિગત

રાજકોટઃ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામ ખૂબ ઓછું હોવાથી ઘણાં વિદ્યાર્થીઓ નાખુશ થયા હતાં. ઉપલેટાની એક વિદ્યાર્થિની ધોરણ 10માં બે વિષયમાં નાપાસ થતા બિલ્ડિંગના છઠ્ઠા માળેથી કૂદી આપઘાત કરવાનો પ્રાયસ કર્યો હતો. તેને સારવાર માટો હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. <img class="alignnone size-medium wp-image-404985" src="http://bit.ly/2JSaLmA"

from gujarat http://bit.ly/2WiVcen

No comments:

Post a Comment