LIVE : સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે રોજગારીની તક ઉભી થઈઃ નીતિન પટેલ

ગાંધીનગરઃ નાણામંત્રી નીતિન પટેલ થોડીવારમાં વિધાનસભામાં ગુજરાત રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કરશે. અત્યારે બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. તેઓ વાંચવા માટે ઊભા થયા છે.  લોકસભાની ચૂંટણી હોવાથી રાજય સરકાર પુર્ણ બજેટની જગ્યાએ વચગાળાનું બજેટ રજૂ કરશે. આ વખતે ચૂંટણી વર્ષ હોવાને કારણે કોઈ પણ પ્રકારના કરવેરામાં વધારો થવાની સંભાવના નહિંવત

from gujarat http://bit.ly/2GNz5V4

No comments:

Post a Comment