કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ફરી દેખાશે સાથે, આ વ્યક્તિ બન્યો કારણ

<strong>મુંબઈઃ</strong> કોમેડિયન કપિલ શર્ના શોદ ધ કપિલ શર્મામાં સુનીલ ગ્રોવરની ટૂંક સમયમાં જ એન્ટ્રી થવાની છે. મીડિયા અહેવાલ અનુસાર સુલીન ટૂંકમાં જ શોમાં આવશે, જોકે તે શોમાં કામ કરવા માટે નહીં પરંતુ માત્ર પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવી રહ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર, સુનીલ પોતાની અને સલમાન ખાનની અપકમિંગ

from entertainment https://ift.tt/2SS4j4O

No comments:

Post a Comment