પુલવામા આતંકી હુમલા બાદ દેશભરની જનતામાં આક્રોશ છે. આ આતંકી હુમલાના વિરોધને લઇને ગુજરાત વેજિટેબલ એક્સપોર્ટ યુનિયને મહત્વનો નિર્ણય લીધો છે કે, જ્યાં સુધી પાકિસ્તાન નહીં સુધરે ત્યાં સુધી શાકભાજી અને ફળોનો નિકાસ કરવામાં નહીં. આ નિર્ણયની પાકિસ્તાને કરોડોનું નુકસાન પણ થશે.
from gujarat https://ift.tt/2NkkRwq
No comments:
Post a Comment