રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂનો કહેર: જામનગરમાં 12 કલાકમા વધુ એક દર્દીનું મોત

અમદાવાદ: રાજ્યભરમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. જામનગરમાં સ્વાઈન ફ્લૂથી વધુ એક દર્દીનું મોત થયું છે. છેલ્લા 12 કલાકમાં 3 દર્દીના મોત થયા છે. સ્વાઈન ફ્લૂથી મોતનો આંકડો 50ને પાર પહોંચી ગયો છે. 53 દિવસમાં સ્વાઈન ફ્લૂએ 51 લોકોનો ભોગ લીધો છે. રાજકોટ 48 વર્ષીય પુરુષનું સ્વાઈન ફ્લૂથી મોત

from gujarat https://ift.tt/2BMOTUO

No comments:

Post a Comment