Oscars 2019: ભારતની ‘Period’ બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મનો અવોર્ડ જીતી, જાણો વિનરની સંપૂર્ણ યાદી

અમેરિકાના લોસ એન્જલસ ખાતે આવેલા ‘ડોલ્બી થિયેટર’માં અતિપ્રતિષ્ઠિત એવો 91મો ઓસ્કર અવોર્ડ સમારંભ ચાલી રહ્યો છે. તેમાં ગ્રામ્ય ભારતમાં યુવતીઓની માસિકધર્મની સમસ્યા પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મને ‘બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ શોર્ટ સબ્જેક્ટ’નો પ્રતિષ્ઠિત ઓસ્કર અવોર્ડ મળ્યો છે. 25 વર્ષની ઈરાનિયન-અમેરિકન વિદ્યાર્થિની રાયકાએ બનાવેલી આ ફિલ્મનાં કો-પ્રોડ્યુસર ભારતીય પ્રોડ્યુસર એવાં ગુનીત મોન્ગા

from entertainment https://ift.tt/2Vi5BTn

No comments:

Post a Comment