મુંબઈઃ આજે શ્રીદેવીની પ્રથમ પુણ્યતિથિ છે. ગત વર્ષે 24 ફેબ્રુઆરીના રોજ દુબઈમાં શ્રીદેવીનું નિધન થયું હતું. પોતાની માતાની પ્રથમ પુણ્યતિથિ પર પુત્રી જાહ્નવી કપૂરે તેને યાદ કરીને એક ખાસ ફોટો શેર કર્યો છે. ફોટો જોઈને એવું લાગી રહ્યું છે કે જહાન્વીએ તેની માતા શ્રીદેવીનો હાથ પકડ્યો છે. તેની સાથે
from entertainment https://ift.tt/2U6LEPo
No comments:
Post a Comment