<strong>નવી દિલ્હી :</strong> બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતની ફિલ્મ 'મણિકર્ણિકા' લોકોને બહુ પસંદ પડી રહી છે. ફિલ્મ મણિકર્ણિકાએ બોક્સ ઓફિસ પર 150 કરોડ કરતા વધારેની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં કંગનાની એક્ટિંગના પણ વખાણ કરવામાં આવ્યા છે. હાલમાં આ ફિલ્મનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં
from entertainment https://ift.tt/2BNuL57
No comments:
Post a Comment