<div class="\"gmail_default\"">પડતર માંગણીને લઈને એસટીની હડતાળ આજે બીજા દિવસે યથાવત છે. એક દિવસની માસ સીએલ પર ગયેલા એસટીના કર્મચારીઓએ પોતાની માગણી સ્વીકારવામાં ન આવતા અચોક્કસ મુદત્તની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કારણે લાખો મુસાફરો ફસાઈ ગયા છે.</div>
from gujarat https://ift.tt/2SPTobP
No comments:
Post a Comment