<strong>નવી દિલ્હીઃ</strong> પુલવામામાં સીઆરપીએફ પર થયેલ આતંકી હુમલાનો બદલો ભારતીય વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ લીધો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં એર સ્ટ્રાઈક કરી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના અનેક કેમ્પ તબાહ કર્યા. આ સમગ્ર મિશન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નજર હેઠળ પાર પાડવામાં આવ્યું. મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, પીએમ
from entertainment https://ift.tt/2IFm0ju
No comments:
Post a Comment