મુંબઈના રસ્તાઓ પર સાઈકલ ચલાવતી જોવા મળી આ બોલીવૂડ એક્ટ્રેસ, તસવીરો વાયરલ

<strong>મુંબઈ:</strong> કેદારનાથ ફિલ્મથી બોલીવૂડમાં પોતાના કરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી સારા અલી ખાન હાલના દિવસોમાં સિમ્બાની સક્સેસ બાદ પોતાના નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત છે. શનિવારે રાત્ર સારા અલી ખાન મુંબઈના રસ્તાઓ પર સાઈકલ ચલાવતી જોવા મળી હતી. <img class="alignnone size-medium wp-image-376887" src="https://ift.tt/2U6kpEr" alt="" width="266" height="300" /> સારાને સાઈક્લિંગ કરતી જોઈ ફેન્સ ચોંકી ગયા

from entertainment https://ift.tt/2BPWMZI

No comments:

Post a Comment