<strong>મુંબઈ:</strong> બોલીવૂડ અભિનેતા આમિર ખાન સાથે ફિલ્મ 'જો જીતા વહી સિકંદર'માં જોવા મળેલી બોલીવૂડ એક્ટ્રેસ પૂજા બેદીએ પોતાના બોયફ્રેન્ડ માણેક કોન્ટ્રાક્ટર સાથે સગાઈ કરી છે. પૂજા બેદીની ઉંમર 48 વર્ષની છે. પૂજા બેદીએ જણાવ્યું કે, માણેકે તેને કઈ રીતે પ્રપોઝ કર્યું હતું. પૂજા અને માણેક ઘણા વર્ષોથી એકબીજાને ડેટ
from entertainment https://ift.tt/2Iw55zK
No comments:
Post a Comment