<strong>મુંબઈ:</strong> જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંરી હુમલા બાદ પાકિસ્તાનને લઈને પંજાબના મંત્રી અને કૉંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ આપેલા નિવેદનને લઈને ચાલી રહેલો વિવાદ હજુ શાંત નથી થયો. નવજોત સિંહ સિદ્ધુનુ કહેવું છે કે તેણે કંઈ ખોટુ નથી કહ્યું અને તેના નિવેદનને ખોટી રીતે મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.
from entertainment https://ift.tt/2EbVBnT
No comments:
Post a Comment