એસટી કર્મચારી બાદ રાજ્યના પ્રાથમિક શિક્ષકોએ પણ સરકાર સામે ચઢાવી બાંયો. આજે 10 હજારથી વધુ શિક્ષકો વિધાનસભાનો ઘેરાવ કરવાને પગલે ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. જોકે ઘેરાવ પહેલા જ કેટલાક શિક્ષકોની પોલિસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
from gujarat https://ift.tt/2GYlvOH
No comments:
Post a Comment