<strong>નવી દિલ્હી:</strong> વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. કેંદ્રીય કેબિનેટની બેઠખમાં જમ્મુ-કાશ્મીરને લઈને બે મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે મોદી કેબિનેટે જમ્મુ કાશ્મીરમાં બીલ-2004માં સંશોધનને મંજૂરી આપી દિધી છે. જેટલીએ જણાવ્યું કે આ સંશોધન બાદ અંતરરાષ્ટ્રીય સરહદ પર રહેતા લોકોને અનામત મળશે.
from gujarat https://ift.tt/2EGhMEd
No comments:
Post a Comment