<strong>ગાંધીનગર:</strong> બે દિવસથી ચાલી રહેલી એસટી કર્મચારીઓની હડતાળ આજે સમેટાઇ ગઈ છે. સરકાર સાથે મોડી રાતે સુધી વાટાઘાટો કર્યા બાદ કર્મચારીઓની તમામ માંગ સ્વીકારી લેતા હડતાળમાં સમાધાન થયું છે. સરકારે સાતમાં પગારપંચનો લાભ આપવાની બાંહેધરી લેખિતમાં આપી હતી. સવારે ચાર વાગ્યાથી એસટી બસો રાબેતા મુજબ કાર્યરત થઈ જશે. અગાઉથી બેઠક
from gujarat https://ift.tt/2SiAKnW
No comments:
Post a Comment