ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષાની રીસિપ્ટનું ક્યારે થશે વિતરણ, જાણો વિગત

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષા શરૂ થવાને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. 7 માર્ચથી શરૂ થતી બોર્ડ પરીક્ષાઓની હોલ ટીકિટ (રીસિપ્ટ) નું  25 ફેબ્રુઆરીએ શિક્ષણ બોર્ડ દ્વારા વિતરણ કરવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા હોલ ટીકિટના વિતરણ માટે દરેક જીલ્લામાં સ્કૂલો નક્કી કરવામા આવી છે જ્યાંથી

from gujarat https://ift.tt/2NlT8LE

No comments:

Post a Comment