ગુજરાતનું નવું નજરાણું: કરોડો રૂપિયાના ખર્ચે મહેસાણામાં બનશે અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમ, જાણો વિગત

<strong>મહેસાણા:</strong> મહેસાણામાં 11 કરોડ રૂપિયાના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાની જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ કામ શરૂ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મહેસાણામાં મામલતદાર કચેરી પાસે આવેલ મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે અદ્યતન સ્ટેડિયમ બનાવવામાં આવશે. ઉત્તર ગુજરાતનું પ્રથમ ક્રિકેટ સ્ટેડિયમ મહેસાણામાં બનશે. <img class="alignnone size-medium wp-image-376847"

from gujarat https://ift.tt/2U03ZgO

No comments:

Post a Comment