<strong>મહીસાગર:</strong> દુષ્કાળની સ્થિતિ વચ્ચે ગુજરાતના સાત જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે. શિયાળુ પાક તેમજ ઘાસચારા માટે ડેમમાંથી પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પાણી છોડવાને નિર્ણયને કારણે સાત જિલ્લાના ખેડૂતોને તેનો લાભ મળશે. [caption id="attachment_375675" align="alignnone" width="300"]<img class="size-medium wp-image-375675" src="http://bit.ly/2Ej4Ofs" alt="" width="300" height="225" /> ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખી સિંચાઈ
from gujarat http://bit.ly/2GQIETd
No comments:
Post a Comment