આ જાણીતા અભિનેતા ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા, જાણો વિગતે

<strong>નવી દિલ્હીઃ</strong> વિતેલા જમાનાના જાણીતા અભિનેતા અને ટીએમના સભ્ય બિસ્વજીત ચેટર્જી પોતાની પાર્ટીના સહયોગી શંકૂ ડેબ પાંડાની સાથે સોમવારે ભાજપમાં સામેલ થયા. ભાજપ મહાસચિવ અને બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીયની હાજરીમાં તે ભાજપમાં જોડાયા. <img class="alignnone size-medium wp-image-375660" src="http://bit.ly/2DS8V0r" alt="" width="300" height="200" /> ચેટર્જીએ 1960ના દાયકામાં આવેલ હેમંત કુમારની બોલિવૂડ ફિલ્મ ‘બીસ

from entertainment http://bit.ly/2SGBeZU

No comments:

Post a Comment