લગ્ન વગર જ પિતા બનવા જઈ રહ્યો છે આ એક્ટર, પત્ની સાથે છૂટાછેડા બાદ ગર્લફ્રેન્ડ છે પ્રેગનેન્ટ

<strong>મુંબઈઃ</strong> બોલિવૂડના હેન્ડસમ હંક અર્જુન રામપાલ ત્રીજી વખત પિતા બનવા જઈ રહ્યા છે. અર્જુને પોતાની ગર્લફ્રેન્ડ Gabriella Demetriadesની પ્રેગ્નેન્સીની જાહેરાત ઇન્સ્ટાગ્રામ પર કરી છે. ખાસ વાત એ છે કે અર્જુન અને ગૈબ્રિએલાના હજુ સુધી લગ્ન થયા નથી. પત્ની મેહર જેસિયા સાથે છૂટાછેડા બાદ અર્જુન ગૈબ્રિએલાને ડેટ કરી રહ્યો છે. <blockquote

from entertainment http://bit.ly/2KY1Vpr

No comments:

Post a Comment