<strong>નવી દિલ્હીઃ</strong> માર્વેલ સીરીઝની વધુ એક ફિલ્મ એવેન્જર્સ એંડગેમનો ક્રેઝ ફેન્સમાં જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ 26 એપ્રિલને થિયેટરમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું રેકોર્ડબ્રેક એડવાન્સ બુકિંગ થયું છે. સુપરસીરીઝની આ ફિલ્મ માટે ભારતમાં જ એક દિવસમાં 10 લાખ ટિકિટનું એડવાન્સ બુકિંગ થયું છે જેણે અનેક રેકોર્ડ
from entertainment http://bit.ly/2GzSK9f
No comments:
Post a Comment