મહુવાઃ રાહુલ ગાંધીએ કહ્યું- મોદી સરકારમાં ઉદ્યોગપતિઓના દેવા માફ થાય છે ખેડૂતોના નહીં

<strong>મહુવાઃ</strong> કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસ પર છે. તેમણે ભાવનગરના મહુવામાં જનસભાને સંબોધી હતી. અમરેલી બેઠક પરથી કોગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીને જીતાડવા માટે રાહુલ ગાંધી મેદાને પડ્યા છે. દરમિયાન લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જો કોગ્રેસ સત્તા પર આવશે તો ખેડૂતો માટે અલગ બજેટ બનાવશે.

from gujarat http://bit.ly/2v8aWSm

No comments:

Post a Comment