મુંબઈમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ-ભાજપના કાર્યકર્તાઓમાં બબાલ, આ બોલીવુડ એક્ટ્રેસ માંગી પોલીસ સુરક્ષા, જાણો વિગત

મુંબઈઃ મુંબઈ ઉત્તરથી કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોંડકરે ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ અને બીજેપીના સમર્થકો વચ્ચે બબાલ દરમિયાન સોમવારે પોલીસ પાસે સુરક્ષા માંગી હતી. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા મજબ, બીજેપી કાર્યકર્તાઓએ બોરીવલી રેલવે સ્ટેશન બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓને જોતાં જ મોદી-મોદીના નારા લગાવ્યા હતા. આ સીટથી બીજેપીએ વર્તમાન સાંસદ ગોપાલ શેટ્ટીને મેદાનમાં ઉતાર્યા

from entertainment http://bit.ly/2XdINW0

No comments:

Post a Comment