મોડાસાની CA થયેલી 22 વર્ષીય યુવતીએ સંસાર ત્યાગ કરી સંયમનો માર્ગ અપનાવ્યો, જુઓ વીડિયો

અરવલ્લી: મોડાસાની રહેવાસી અને ચાર્ટડ એકાઉંટ થયેલી ધ્વનિ સમીરભાઈ શાહ આગામી 10માર્ચ ના રોજ સંસાર ત્યાગી સંયમનો માર્ગ અપનાવી સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરશે. ત્યારે તે પહેલા મોડાસા ખાતે ધ્વનિની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સામાન્ય રીતે ખુબ ઓછા લોકો સીએ જેવી જટિલ પરીક્ષા પાસ કરતા હોય છે ત્યારે ધ્વનિ

from gujarat http://bit.ly/2TF6UeV

No comments:

Post a Comment