ડુંગળીના અપૂરતા ભાવ મુદ્દે વિસાવદરના ધારાસભ્યનો અનોખો વિરોધ, જુઓ વીડિયો

ડુંગળીના અપૂરતા ભાવ મુદ્દે વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ અનોખો વિરોધ કર્યો છે, ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો સાથે રિબડીયાએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો છેે. 

from gujarat http://bit.ly/2Di7x6S

No comments:

Post a Comment