<strong>અમરેલીઃ</strong> બાબરાના જીવાપરમાં પ્રેમિકાને મળવા ગયેલા યુવકનું યુવતીના પરિવારજનોએ નાક કાપી નાંખ્યું હોવાની ઘટના સામે આવી છે. યુવક પ્રેમિકાને રાતના સમયે મળવા માટે તેના ઘરે ગયો હતો. જોકે, આ સમયે પરિવારના સભ્યો જાગી જતાં તેમણે યુવકને રંગેહાથે ઝડપી પાડ્યો હતો. <img class="alignnone size-medium wp-image-375445" src="http://bit.ly/2EftJAu" alt="" width="300" height="165" /> યુવતીના પરિવારજનોમાં
from gujarat http://bit.ly/2Gwj2Mk
No comments:
Post a Comment