પુલવામા હુમલો: ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ, જાણો વિગત

<strong>નવી દિલ્હી:</strong> જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલા બાદ ઓલ ઈન્ડિયા સિને વર્કસ એસોસિએશને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાની અભિનેતાઓ અને કલાકારો પર પ્રતિબંધ લગાવી દિધો છે. સંગઠને એક પત્ર જાહેર કરતા કહ્યું કે પ્રતિબંધ બાદ પણ જો કોઈ સંગઠન પાકિસ્તાની કલાકારો સાથે કામ કરશે તો AICWA તેમને પ્રતિબંધ કરશે

from entertainment http://bit.ly/2TVDIAf

No comments:

Post a Comment