કોંગ્રેસના ક્યા ઠાકોર આગેવાને લોકસભા ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત, જાણો વિગત

પાલનપુરઃ લોકસભા ચૂંટણીને લઈ દરેક પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. આજે પાલનપુરમાં ઠાકોર સમાજની ચિંતન શિબિર યોજાઇ હતી. જેમાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે લોકસભા ચૂંટણીને લઈ મોટું નિવેદન આપ્યું હતું. <strong>વાંચોઃ <a href="https://abpasmita.abplive.in/gujarat/thakor-samaj-chitan-shabbier-dispute-on-alpesh-thakor-issue-375207">ઠાકોર સમાજની ચિંતન શિબિરમાં ક્યા મુદ્દે થયો હોબાળો, જાણો વિગત</a></strong> કોંગ્રેસના વાવના

from gujarat http://bit.ly/2BPMaKz

No comments:

Post a Comment