પાલનપુરઃ લોકસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ વિવિધ સમાજની ગતિવિધિ તેજ થઈ રહી છે. સમાજના વિવિધ આગેવાનો ચિંતન શિબિર કે સામાજિક સમારંભના બહાને પોતાની તાકાત બતાવી રહ્યા છે, તો કેટલાક સમાજમાં આંતરિક મતભેદો પણ સામે આવી રહ્યા છે. પાલનપુરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં અલ્પેશ ઠાકોર મામલે હોબાળો મચ્યો
from gujarat http://bit.ly/2TPq4yI
No comments:
Post a Comment