જૂનાગઢઃ કલ્યાણ ગામ પાસે કાર પલ્ટી જતાં ચાર લોકોનાં ઘટના સ્થળે જ મોત, જુઓ વીડિયો

<p> જૂનાગઢના માંગરોળના કલ્યાણ ગામ નજીક આજે વહેલી સવારે ફૂલ સ્પીડમાં એક કાર પસાર થઈ રહી હતી. ત્યારે કાર ચાલક યુવકે કાર ઉપરથી કાબુ ગુમાવતા કાર બેકાબુ બનીને પલટી ખાઈ ગઈ હતી. કારે પલટી ખાઈને ગામમાં આવેલા બસ સ્ટેન્ડમાં ધડાકાભેર ઘૂસી ગઇ હતી. આ ઘટનામાં 4 લોકોનાં ઘટના સ્થળે જ

from gujarat http://bit.ly/2GjXfY3

No comments:

Post a Comment