<p>મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના ગઢ ગામે વાઘ જોવા મળ્યો છે. આ વિસ્તાર જંગલની નજીક છે. અહીં વાઘ જોવા મળતા એક શિક્ષકે પોતાના મોબાઈલના કેમેરામાં વાઘને કેદ કરી લીધો. જે બાદ શિક્ષકે આ મુદ્દે વન વિભાગને જાણ કરી. ફોટો જોયા બાદ વન વિભાગે પણ આ વિસ્તારમાં વાઘ આંટા ફેરા મારતો
from gujarat http://bit.ly/2I4znZZ
No comments:
Post a Comment