શૂટિંગમાંથી પરત ફરી રહેલી TV એક્ટ્રેસની કારનો અકસ્માત, 2નાં મોત

મુંબઈઃ સાઉથની ઇન્ડસ્ટ્રી માટે માઠા સમાચાર છે. રિપોર્ટ્સ પ્રમાણે એક કાર એક્સિડેન્ટમાં બે ટીવી એક્ટ્રેસના મોત થયા છે. બંને એક્ટ્રેસ શૂટિંગ પતાવીને પરત ફરતી હતી ત્યારે ઘટના બની હતી. બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ, એક્સિડેન્ટમાં મોતને ભેટનારી બંને ટીવી એક્ટ્રેસના નામ અનુષા રેડ્ડી અને ભાર્ગવી છે. બંને એક્ટ્રેસ હૈદરાબાદમાં તેમના પ્રોજેક્ટનું

from entertainment http://bit.ly/2GscahF

No comments:

Post a Comment