કોંગ્રેસે ગરીબોના હક છીનવ્યા, મધ્યમવર્ગની અવગણના કરીઃ સુરેન્દ્રનગરમાં PM મોદીનું સંબોધન

સુરેન્દ્રનગરઃ વડાપ્રધાન મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રથમ હિંમતનગરમાં જનસભા સંબોધી હતી. જે બાદ સુરેન્દ્રનગરમાં ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું કે, આજે વિદેશમાં ભારતનો જય જય કાર થઈ રહ્યો છે. રાજ્ય સહિત દેશભરમાં વરસાદે ઘણુ નુકશાન કર્યું છે, સરકાર શક્ય તેટલી મદદ

from gujarat http://bit.ly/2V98GIZ

No comments:

Post a Comment