બે દાયકામાં કોઇ એવી ઘટના નહીં હોય જેમાં અમરેલીએ મને સાક્ષી ન બનાવ્યો હોયઃ PM મોદી

અમરેલીઃ વડાપ્રધાન મોદીએ આજે અમરેલીમાં ચૂંટણી સભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીએ ભાષણની શરૂઆત અમરેલી પંથકના સંતો ભોજલરામ બાપા, બજરંગદાસ બાપા, ભુરખીયા હનુમાનનો મહિમા વર્ણવ્યો હતો. જે બાદ તેમણે અમરેલીના કવિ રમેશ પારેખ, દુલાભાયા કાગ અને કવિ કલાપીની સંવેદનશીલતાનો વડાપ્રધાન મોદીએ ઉલ્લેખ કર્યો હતો. <strong>તમારા અને મારા વચ્ચે એક પ્રકારનો ઘેરાબો</strong> વડાપ્રધાન

from gujarat http://bit.ly/2VQBeUQ

No comments:

Post a Comment