ભારે પવનને કારણે PM મોદીની સભાનો આખે આખો મંડપ અને ખુરશીઓ હવામાં ઉડી, જુઓ આ રહી તસવીરો

<strong>હિંમતનગર:</strong> વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. ભારે વરસાદના કારણે હિંમતનગરમાં યોજાનારી પીએમ નરેન્દ્ર મોદીની સભાનો મંડપ પણ ઉડી ગયો હતો. વરસાદના કારણે અન્ય કેટલીક જગ્યાઓએ પણ રાજકીય સભાઓ અને સામાજિક પ્રસંગોના મંડપ

from gujarat http://bit.ly/2GtMYHH

No comments:

Post a Comment