IPLમાં અમિત મિશ્રાની મોટી ઉપલબ્ધિ, આ કારનામું કરનારો પ્રથમ ભારતીય બોલર બન્યો

<strong>નવી દિલ્હીઃ</strong> IPLનાં 34માં મેચમાં દિલ્હીની ટીમને મુંબઈની સામે હારનો સામનો કરવો પડ્યો, પરંતુ આ મેચમાં દિલ્હીનાં સ્પિનર અમિત મિશ્રાએ એક શાનદાર ઉપલબ્ધિ મેળવી છે. અમિત મિશ્રાએ આ મેચમાં મુંબઈ 1 વિકેટ પોતાના નામે કરી. અમિત મિશ્રાએ મુંબઈનાં કેપ્ટન રોહિત શર્માને આ મેચમાં ક્લિન બૉલ્ડ કર્યો. રોહિત શર્મા આઈપીએલમાં

from gujarat http://bit.ly/2GrFfII

No comments:

Post a Comment