'જો પાકિસ્તાન પાયલટ અભિનંદનને પાછો ના આપતું તો તે કતલની રાત બની જતી': પીએમ મોદી

<strong>પાટણઃ</strong> વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનમાં પકડાયેલા વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને લઇને મોટુ નિવેદન આપ્યુ છે. પાટણમાં ચૂંટણી સભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ અમેરિકાનો હવાલો આપતા કહ્યું કે, જો પાકિસ્તાન પાયલટને પરત ના કરતુ તો તે કતલની રાત હતી. રેલીને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, 'અમેરિકાના ઉચ્ચપદ પર બેઠેલા એક શખ્સે

from gujarat http://bit.ly/2GoyFD0

No comments:

Post a Comment