ગુજરાતની કઈ લોકસભા બેઠક પર સૌથી વધુ મતદાન થયું, નામ જાણીને ચોંકી જશો

<strong>અમદાવાદ:</strong> 23 તારીખે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે મતદાન થયું હતું. ગુજરાતમાં સરેરાશ 63.67 ટકા મતદાન થયું છે. જ્યારે 2014માં ગુજરાતમાં 63.66 ટકા મતદાન થયું હતું. જોકે આ વખતે ગુજરાતની વલસાડ બેઠક પર સૌથી વધુ મતદાન થયું છે. વલસાડ બેઠક પર સરેરાશ 74.09 ટકા મતદાન થયું છે. જ્યારે 2014માં

from gujarat http://bit.ly/2KZbzbm

No comments:

Post a Comment