જૂનાગઢના વંથલીમાં બોલ્યા રાહુલ ગાંધી - 'અમારી સરકાર બનશે તો ગરીબી પર સર્જિકલ સ્ટ્રાઈક કરીશું'

જૂનાગઢ: જૂનાગઢના વંથલીમાં કોંગ્રેસની વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના વંથલીમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જનસભાને સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું, અમે મોદીની જેમ પોતાના જ મનની વાત નહીં કરીએ અમે તમારા મનની વાત સાંભળીશું. અમે તમારી સાથે મળી દેશને આગળ વધારવા માંગીએ છીએ. અમે બે

from gujarat http://bit.ly/2GtSM3F

No comments:

Post a Comment