ગુજરાતમાં કઈ જગ્યાએ ભાજપની રેલીમાં પાટીદારો યુવાનોએ લગાવ્યા ‘ચોકીદાર ચોર હૈ’ના નારા, જાણો વિગત

<strong>પાટણ:</strong> અનામત આંદોલન સમયે પાટણ જિલ્લાનું એપી સેન્ટર બનેલા અંબાજી નેળિયા ગામે ભાજપની જન સંપર્ક રેલીનો પાટીદાર યુવાનોએ વિરોધ કર્યો હતો. પાટીદાર યુવાનોએ ભાજપના પ્રદેશ મંત્રી કે.સી.પટેલની હાજરીમાં ‘ચોકીદાર ચોર હૈ’ના નારા લગાવ્યા હતાં. પાટીદારાનો વિરોધનો આ વીડિયો વાયરલ થયો હતો. <img class="alignnone size-medium wp-image-393482" src="http://bit.ly/2IreQ11" alt="" width="300" height="225" /> મંગળવારે

from gujarat http://bit.ly/2XgsK9H

No comments:

Post a Comment