ભાજપના કયા નેતાએ રાહુલ ગાંધીને ગલૂડિયા સાથે સરખાવ્યા, જાણો વિગત

<strong>નર્મદા:</strong> ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ગુજરાતમાં 26 બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે તમામ પક્ષના નેતાઓ પ્રચારમાં લાગી ગયા છે. જેમાં ક્યારેક નેતાઓ ભાન ભૂલતાં ન બોલવાનાં શબ્દોનો પણ પ્રયોગ કરતાં નજરે પડ્યાં છે. આજે નર્મદામાં ભાજપનાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં એક વિવાદાસ્પદ નિવેદન કર્યું

from gujarat http://bit.ly/2IzDpsS

No comments:

Post a Comment